હોમ500104 • BOM
add
હિન્દુસ્તાન પેટ્રોલિયમ
અગાઉનો બંધ ભાવ
₹373.55
આજની રેંજ
₹360.75 - ₹379.90
વર્ષની રેંજ
₹278.00 - ₹457.20
માર્કેટ કેપ
7.72 નિખર્વ INR
સરેરાશ વૉલ્યૂમ
2.59 લાખ
P/E ગુણોત્તર
18.39
ડિવિડન્ડ ઊપજ
5.79%
પ્રાથમિક એક્સચેન્જ
NSE
સમાચારમાં
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(INR) | સપ્ટે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
આવક | 9.95 નિખર્વ | 4.29% |
ઑપરેટિંગ ખર્ચ | 63.58 અબજ | 13.16% |
કુલ આવક | 1.43 અબજ | -97.55% |
ચોખ્ખા નફાનું માર્જિન | 0.14 | -97.71% |
શેર દીઠ કમાણી | 0.67 | -97.55% |
EBITDA | 26.85 અબજ | -67.66% |
લાગુ ટેક્સ રેટ | 59.03% | — |
બૅલેન્સ શીટ
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(INR) | સપ્ટે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
રોકડ + ટૂંકા ગાળાની થાપણો | 56.10 અબજ | -1.85% |
કુલ અસેટ | 1.88 મહાપદ્મ | 5.81% |
કુલ જવાબદારીઓ | 1.42 મહાપદ્મ | 7.15% |
કુલ ઇક્વિટિ | 4.59 નિખર્વ | — |
બાકી રહેલા શેર | 2.13 અબજ | — |
બુક વેલ્યૂ | 1.73 | — |
અસેટ પર વળતર | — | — |
કેપિટલ પર વળતર | 2.54% | — |
રોકડ પ્રવાહ
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(INR) | સપ્ટે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
કુલ આવક | 1.43 અબજ | -97.55% |
કામકાજથી પ્રાપ્ત રકમ | — | — |
રોકાણથી પ્રાપ્ત રકમ | — | — |
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ | — | — |
રોકડમાંની ચોખ્ખી વધઘટ | — | — |
મુક્ત રોકડ પ્રવાહ | — | — |
વિશે
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, એ મુંબઈ સ્થિત રાજ્ય-હસ્તકની ભારત સરકારની જાહેર ક્ષેત્રની ઓઈલ કંપની છે. નાણાકીય વર્ષ 2008-09 દરમિયાન 1,16,428 કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર ₹ અને ઑપરેશનોમાંથી રૂ. 1,31,802 કરોડના વેચાણ/આવક સાથે તે ફોર્ચ્યુન 500 કંપની યાદીમાં, વિશ્વપટ પરના પ્રથમ 500 ક્રમાંકનોમાં, 311મું સ્થાન ધરાવે છે. કંપની ભારતમાં આશરે 20 ટકાનો વેચાણ હિસ્સો અને મજબૂત બજાર માળખું ધરાવે છે. નાણાકીય વર્ષ 2007-08 માટેના અનુરૂપ આંકડા: ટર્નઓવર: રૂ. 1,03,837 કરોડ, અને ઑપરેશનોથી થતાં વેચાણ/આવક- ₹1,12,098 કરોડ.
એચપીસીએલ 2 મોટી રિફાઈનરીઓનું સંચાલન કરે છે તેમ જ વિવિધ પ્રકારના પેટ્રોલિયમ ઈંધણ અને વિશેષતાઓનું ઉત્પાદન કરે છે. એક રિફાઇનરી મુંબઈમાં છે જે 6.5 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષની ક્ષમતા ધરાવે છે અને અન્ય એક રિફાઇનરી વિશાખાપટનમમાં છે, જેની ક્ષમતા 8.૩ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે. એચપીસીએલ, મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડમાં 16.95 ટકા હિસ્સો ધરાવે છે. મેંગલોર ખાતે 9 એમએમટીપીએની ક્ષમતા સાથેની આ આધુનિક રિફાઈનરી છે. 9 એમએમટીપીએની ક્ષમતા સાથેની અન્ય એક રિફાઇનરીનું બાંધકામ કંપનીની મિત્તલ એનર્જી ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રા. લિ. સાથેની સંયુક્ત સાહસ કંપની એચએમઈએલ સંગ્રહિત ૨૦૨૦-૧૧-૦૧ ના રોજ વેબેક મશિન દ્વારા પંજાબમાં ભટીંડા ખાતે થઈ રહ્યું છે. Wikipedia
સ્થાપના
1974
વેબસાઇટ
કર્મચારીઓ
8,154